12th - BOARD + GUJCET [Guj.Med] - 2025-26

PRICE
₹5,000
₹3,000
40% off
Choose Currency:
Features
- NCERT Theory
- NINJA Notes
- Concept booster
- GHSEB PYQs
- GUJCET 2025
Description
આ Course માં તમને Board + GUJCET ની જબરદસ્ત તૈયારી કરાવવામાં આવશે. અમારૂ એક જ સ્વપ્ન છે કે આપણા ગુજરાતના નાના નાના ગામડા- શહેરોના બાળકો સુધી સારામાં સારું શિક્ષણ બહુ જ નજીવા મૂલ્યમાં પહોંચે. Course એકવાર જોઈન કર્યા પછી fees Refund ની policy નથી. માટે આપ વિચાર્યા બાદ જ course માં જોડાશો.
- એક વાર Batch Join કર્યા બાદ Refund કોઈ પણ સંજોગોમાં થઇ શકશે નહી, તેથી વિચાર્યા પછી જ Batch Join કરશો.
- GYANSHALA Android Application હોવાથી Laptop કે Computer Systemમાં ચાલુ કરી શકાશે નહી, Android OS આધારિત Devices Mobile & Tablet માં Application ચાલુ કરી શકાશે .